Tuesday, December 6, 2016

શેખાદમ આબુવાલા

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો

થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો

-શેખાદમ આબુવાલા

(ફરમાઇસ કરનાર-જગમાલ રામ 'સુવાસ')

No comments:

Post a Comment