ये मस्तो की प्रेम सभा है, यहा संभलकर आना जी......
શ્વાસના પોકળ તકાદા છે, તને માલમ નથી, નાઉમેદીના બળાપા છે, તને માલમ નથી; જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે, મોતના આ ધમપછાડા છે, તને માલમ નથી.
– શૂન્ય પાલનપુરી
No comments:
Post a Comment