ये मस्तो की प्रेम सभा है, यहा संभलकर आना जी......
કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે,
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે.
વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં...
ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે.
– શૂન્ય પાલનપુરી
No comments:
Post a Comment