અમારાથી કેમ રિસાઈ બેઠા ?
અમે ક્યારના વિચારી બેઠા !
એક પવિત્ર છબી છે હદયમાં,
એ જ શબ્દોમાં ઊતારી બેઠા.
આપ મળો ન મળો ગમ નથી,
યાર યારથી કા મો ફેરવી બેઠા?
પળ મળે, એકાદ અશ્રું વહાવજો,
કાશ થાય કે અમે પ્રેમ કરી બેઠા.
અંતે શું કહું આ ગઝલોના શબ્દે,
તને યાદ કરી જિંદગી વિતાવી બેઠા !!
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment