ये मस्तो की प्रेम सभा है, यहा संभलकर आना जी......
મુક્તક
સાજા થવા સાચી દવા મળતી નથી , ને જીવવા માટે દુઆ મળતી નથી . આજે નડે છે માનવીને માનવી , કે પ્રેમની આછી હવા મળતી નથી.
કવિ જલરૂપ મોરબી
No comments:
Post a Comment