ये मस्तो की प्रेम सभा है, यहा संभलकर आना जी......
તારા વગરની પળ અને એ પળ પતંગીયાની જેમ ઉછળકૂદ કરે મારી સાથે દોડતી મારી સઘળી ઇચ્છાઓ આમ મૌન રહે પતંગીયાના રંગો ફૂલો ખીલવે છે પણ એ ખીલેલા ફૂલો સાંજ પડે મારી ઇચ્છાઓ સાથે................
આકાશ
No comments:
Post a Comment