ये मस्तो की प्रेम सभा है, यहा संभलकर आना जी......
ખોલ આંખો ને નજર કર , પ્રેમ નામે તું નગર કર.
છે રસ્તો એ સાવ ખાલી ! મંઝિલ માટે તું સફર કર.
શું નભમાં તડકો હસે છે ? તો વૃક્ષોનું તું છત્તર કર.
કાળી ધોળી જિંદગી છે ? જિંદગીને તું કલર કર.
છોડ ચિંતા આજ જલરુપ , નામ તારું તું અમર કર.
કવિ જલરૂપ
No comments:
Post a Comment